ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજના બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારની ટાંકીમાં બ્લાસ્ટ, એક ઈસમ દાઝ્યો... સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 19 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn