તાપી: કેન્દ્રિય મંત્રી મિનાક્ષી લેખીએ વ્યારા અને નિઝર બેઠકના ભાજપના હોદ્દેદારો સાથે યોજી બેઠક, આપ પર કર્યા પ્રહાર
કોંગ્રેસનો ગઢ ગણાતા તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ હોદેદારો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2025/01/04/V5yJoydqfvhvg5CwuvZs.jpeg)
/connect-gujarat/media/post_banners/969408319e9605e4176b78c6affd9a8d3a5d5eeff6faf14097659634b1d43890.jpg)