New Update
/connect-gujarat/media/post_banners/969408319e9605e4176b78c6affd9a8d3a5d5eeff6faf14097659634b1d43890.jpg)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ મહિનામાં જાહેર થવાની શકયતા વચ્ચે ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા અન્ય રાજ્યના સંગઠનના હોદ્દેદારો સાથે કેન્દ્રિય મંત્રીઓને પણ કામે લગાડી દેવામાં આવ્યા છે જે અંતર્ગત કોંગ્રેસનો ગઢ ગણાતા તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી પહોંચ્યા હતા અને તેમના દ્વારા હોદેદારો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન મંત્રી દ્વારા દિલ્હી મોડેલ પર સવાલ ઉભા કરવામાં આવ્યા હતા
Latest Stories