IPL: ગુજરાતે પંજાબને 3 વિકેટે હરાવ્યુ, તેવતીયાના અણનમ 36 રન
IPL-2024માં ગુજરાત ટાઇટન્સે ચોથી જીત નોંધાવી છે. ટીમે વર્તમાન સિઝનની 36મી મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું.
IPL-2024માં ગુજરાત ટાઇટન્સે ચોથી જીત નોંધાવી છે. ટીમે વર્તમાન સિઝનની 36મી મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું.
સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં સતત ચોથી જીત હાંસલ કરી છે
મોઈન અલીના પેવેલિયન પરત ફર્યા બાદ ક્રિઝ પર આવેલા માહીએ લખનૌના બોલિંગ આક્રમણ સાથે ઘણું રમ્યું હતું.
ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માંથી બહાર થઈ ગયો છે.
મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેમની ત્રીજી જીત નોંધાવી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટથી હરાવ્યું હતું.
T-20 ક્રિકેટ ઈતિહાસની સૌથી આકર્ષક મેચ ચિન્નાસ્વામીના મેદાન પર રમાઈ હતી. ચોગ્ગા-છગ્ગાનો નોન-સ્ટોપ વરસાદ થયો અને રન બનાવ્યા.