Connect Gujarat

You Searched For "Taxes"

ભરૂચ : જંબુસર તાલુકા પંચાયતનો રૂ. 4.98 લાખ વેરો ભરપાઈ ન થતાં પાલિકાએ કચેરીને સીલ કરી…

15 Sep 2022 11:24 AM GMT
જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મિલકત ધારકોનો વર્ષ 2022-23નો રૂપિયા 7 કરોડ 99 લાખ 51 હજારની રકમ બાકી પડે છે.

અમદાવાદ: જો આ તારીખે ટેક્સ ભરી દેશો તો થશે ફાયદો, AMC લાવી ટેક્સ રીબેટ યોજના

11 April 2022 1:32 PM GMT
AMCએ ટેક્સ રિબેટ યોજનાની જાહેરાત કરી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત ટેક્સમાં 11 ટકા સુધી રિબેટ આપશે

અમદાવાદ: મહાનગર પાલિકાએ કરોડો રૂપિયાનો ટેક્સ નહીં ભરનાર ડિફોલ્ડરોનું લિસ્ટ જાહેર કર્યું

17 March 2022 6:39 AM GMT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે. આ ટેક્સની મદદથી કોર્પોરેશન જનતાના અનેક પ્રશ્નો દૂર કરવા માટે કામ કરતી હોય છે

અમદાવાદીઓ તોતિંગ ટેક્સ ચૂકવવા થઈ જાઓ તૈયાર

25 Jan 2022 7:24 AM GMT
અમદાવાદ મહાનગર પાલિકા સ્વચ્છતા માં ભલે દેશના ગણમાન્ય શહેરોમાં અવ્વલ નાં હોય પણ નાગરિકોના ખીસા ખંખેરવા અને તિજોરી ભરવી એ મૂળભૂત સ્વભાવ છે.