સ્ત્રી 2 બાદ બોક્સ ઓફિસ પર તુમ્બાદનું રાજ, જાણો કેટલી કરી કમાણી..
સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર લાંબા સમયથી રાજ કરી રહી છે. 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મે 38 દિવસ પૂરા કર્યા છે

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે.