અશ્વિનનો રેકોર્ડ: ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સૌથી વધુ વિકેટ અશ્વિનના નામે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 255/4 છે. ઉસ્માન ખ્વાજા 104 રન અને કેમેરોન ગ્રીન 49 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની તોફાની બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત સામે 9 વિકેટે જીતી લીધી હતી.
ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ (IND vs AUS)ના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 197 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો