દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે મહિલાની કરી ધરપકડ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો.જે કોલ મળતાની સાથે જ પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. અને પોલીસે ગણતરીના સમયમાં 34 વર્ષીય મહિલાની અટકાયત કરી By Connect Gujarat Desk 28 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn