વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે મહિલાની કરી ધરપકડ

મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો.જે કોલ મળતાની સાથે જ પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. અને પોલીસે ગણતરીના સમયમાં 34 વર્ષીય મહિલાની અટકાયત કરી

New Update
PM Modi Therat Call

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો.જે કોલ મળતાની સાથે જ પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.

Advertisment

આ કેસમાં તપાસ કરતી મુંબઈ પોલીસને સફળતા મળી હતી,અને પોલીસે ગણતરીના સમયમાં 34 વર્ષીય મહિલાની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કેમહિલા માનસિક રીતે અસ્થિર હતી. તેણે મસ્તીમાં કોલ કર્યો હતો. મહિલાનો કોઈ ગુનાહિત રેકોર્ડ પોલીસને જાણવા મળ્યો નથી,અને આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisment