ગળા પર જમા થયેલ મેલથી છૂટકારો મેળવવા માટે આ ટીપ્સ જરૂરથી અપનાવો...
ગરદન પર મૃત ત્વચા જમા થવાથી વ્યક્તિએ કાળાશનો સામનો કરવો પડે છે. ક્યારેક વધારે પડતો પરસેવો આવવાથી ગરદન કાળી દેખાવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાયો અજમાવી શકો છો.
ગરદન પર મૃત ત્વચા જમા થવાથી વ્યક્તિએ કાળાશનો સામનો કરવો પડે છે. ક્યારેક વધારે પડતો પરસેવો આવવાથી ગરદન કાળી દેખાવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાયો અજમાવી શકો છો.
આજકાલ બોડી લોશન માર્કેટમાં સરળતાથી મળી જાય છે. પરંતુ તે રસાયણોથી ભરપૂર હોય છે અને તે ખૂબ ખર્ચાળ પણ છે.
આજના યુગમાં પણ ઘણા લોકો વાળને સ્વસ્થ અને જાડા રાખવા માટે બજારમાં મળતા કેમિકલ ઉત્પાદનો કરતાં ઘરેલું ઉપચાર પર વધુ આધાર રાખે છે.
વધતી ઉંમર તેની સાથે ઘણી સમસ્યાઓ લાવે છે. જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ આર્થરાઈટિસનો સમાવેશ થાય છે.
મેથીના તેલના સતત ઉપયોગથી તમે વાળની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. મેથીના દાણામાં સારી માત્રામાં પ્રોટીન હોય છે
આપણે બધા જાણીએ છીએ કે હૃદયની તંદુરસ્તી આપણા આખા શરીર માટે કેટલું મહત્વપૂર્ણ છે, પરંતુ તમે તેના માટે શું કરી રહ્યા છો?