ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા તા.13 ઓગસ્ટના રોજ હાંસોટમાં તિરંગા યાત્રા યોજાશે
તિરંગા યાત્રામાં કલેક્ટર તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ ધારાસભ્ય, જિલ્લાના આર્મ્ડ ફોર્સના જવાનો, જિલ્લા/ તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ જોડાશે