ભરૂચ : પશ્ચિમ બંગાળના TMCના નેતાએ મહિલાઓ સાથે કરેલી જાતિય સતામણી મામલે ભાજપમાં રોષ...
પશ્ચિમ બંગાળના TMCના નેતા દ્વારા મહિલાઓ સાથે કરાયેલી જાતિય સતામણીના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
/connect-gujarat/media/post_banners/bd8ee5033c484e2d89a2dc170fc33c7bac1624682fffc20f003d2d21779e2202.webp)
/connect-gujarat/media/post_banners/5c77146882be0173278f3f62f1cdf25e6e7bd6e24768cabeb2c0b15e13a460a9.jpg)