ભરૂચ ભરૂચ : આમોદ તણછા નજીક બાઇક-ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત, યુવકનું મોત ભરૂચના આમોદ ખાતે આવેલ તણછા નજીક બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું By Connect Gujarat Desk 07 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn