રક્ષાબંધનના તહેવાર પહેલા સોનાના ભાવમાં મોટો ફેરફાર, જાણો આજનો ભાવ
6 ઓગસ્ટ 2025ના રોજ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રક્ષાબંધનની ઉજવણીને કારણે માંગમાં વધારો અને વૈશ્વિક બજારમાં રોકાણકારોનો સોનામાં રસ તેના મુખ્ય કારણો છે.
6 ઓગસ્ટ 2025ના રોજ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રક્ષાબંધનની ઉજવણીને કારણે માંગમાં વધારો અને વૈશ્વિક બજારમાં રોકાણકારોનો સોનામાં રસ તેના મુખ્ય કારણો છે.
આજે સોમવાર, 4 ઓગસ્ટના રોજ સોનું સસ્તું થયું છે. જો તમે શ્રાવણ મહિનામાં સોના કે ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સારો સમય હોઈ શકે છે.
30 જુલાઈ 2025 ના રોજ, 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાનો ભાવ 99,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 999 શુદ્ધતાવાળા ચાંદીનો ભાવ 113590 રૂપિયા પ્રતિ કિલો છે.
17 જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બજાર ખુલતાની સાથે જ સોનના ભાવમાં ઘટી ગયા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો નવીનતમ ભાવ શું છે?
આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું 99,910 રૂપિયા, 22 કેરેટ સોનું 91,590 રૂપિયા અને 18 કેરેટ સોનું 74,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.
શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 14 જુલાઈએ સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે.ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. ત્યારે ચાલો જાણીએ આજે સોનાના ભાવમાં વધારો થયો કે પછી ઘટી ગયા ભાવ.
5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
સોનાના ભાવમાં સતત ઘટાડો આજે અટકી ગયો છે. આજે મહિનાનો બીજો દિવસ છે અને સોનાના ભાવમાં 1000 રૂપિયાથી વધુનો વધારો થયો છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 98,500 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 90,300 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.