દુનિયાઈટાલીના વેનિસમાં પુલ પરથી યાત્રિકો ભરેલી બસ નીચે ખાબકી, 2 બાળકો સહિત 21 લોકોના મોત, 18 લોકો ગંભીર રીતે ઘાયલ.... બસમાં મુસાફરી કરી રહેલા લોકો કંઈ સમજે તે પહેલા જ તેમાં આગ લાગી હતી, જેના કારણે ઓછામાં ઓછા 21 લોકો દાઝી ગયા હતા. By Connect Gujarat 04 Oct 2023 12:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn