સુરતસુરત : સચિન ગેસકાંડ મામલે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના કેસમાં સુરત SOG પોલીસે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ કરી છે. By Connect Gujarat 08 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn