દુનિયા પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલુચ લિબરેશન આર્મીએ 450 મુસાફરોને કર્યા કેદ, 6 સૈનિકોના મોતનો દાવો બલુચ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘટનાની જવાબદારી લીધી છે.100 થી વધુ મુસાફરો આતંકવાદીઓની કેદમાં છે.આ અથડામણમાં છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા By Connect Gujarat Desk 11 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn