નર્મદા : આદિજાતિ સમુદાયની જીવનશૈલી અંગે ટ્રેઈની IAS અધિકારીઓનો શૈક્ષણિક પ્રવાસ, જિલ્લા કલેક્ટરે પાઠવી શુભેચ્છા
આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા અંગે શૈક્ષણિક પ્રવાસે ભારતીય સિવિલ સર્વિસના ટ્રેઈની અધિકારીઓએ દેડિયાપાડાના સામોટ અને ડુમખલ ગામની મુલાકાત લીધી હતી.