સુરત:સિવિલ હોસ્પિટલમાંથી હાથનું પહેલું અંગદાન,1200 કિમી દૂર કોચીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ડાબા હાથનું ડોનેશન કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્ર ધુલિયાના દર્દીને બ્રેઇન હેમરેજ હોવાથી મૃત્યુ નીપજ્યું હતું પરિવારે અંગદાન કરી કેરલના દર્દીને નવુ જીવન આપ્યું છે
/connect-gujarat/media/media_files/2024/10/17/LTVzw07NvYAKhDlhqY67.jpeg)
/connect-gujarat/media/post_banners/2311fd784d0e322cb8640216fc32e4ad96bae0559872f43bc52a4afa0c4f6af6.jpg)