ભરૂચઅંકલેશ્વર : કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક લઈ જવાતી 19 ભેંસોને લોકોએ બચાવી, પોલીસે કરી 3 શખ્સોની અટકાયત... વડોદરાના વલણથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક છુપાવીને લઈ જવાતી 19 ભેંસોને અંકલેશ્વર નજીક લોકોએ બચાવી લીધી હતી. By Connect Gujarat 06 Aug 2023 16:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn