શિયાળામાં દિલ્હીની આસપાસના આ પર્યટન સ્થળોની મુલાકાત કરો
લોકો શિયાળામાં ફરવા માટે તે જગ્યાઓ પસંદ કરે છે. જ્યાં બરફ પડે છે. આ માત્ર હવામાનને ખુશનુમા બનાવે છે, પરંતુ તે સ્થળની સુંદરતામાં પણ વધારો કરે છે.
લોકો શિયાળામાં ફરવા માટે તે જગ્યાઓ પસંદ કરે છે. જ્યાં બરફ પડે છે. આ માત્ર હવામાનને ખુશનુમા બનાવે છે, પરંતુ તે સ્થળની સુંદરતામાં પણ વધારો કરે છે.
તહેવારોની મોસમ ચાલી રહી છે. આ સિઝનમાં લોકો પિકનિક માટે દેશના સુંદર સ્થળોએ જાય છે. જોકે તહેવારોની સિઝનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જોવાની પોતાની એક મજા છે.
જો તમે પણ તમારા પાર્ટનર સાથે એડવેન્ચર ટ્રિપ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને સુંદર ડેસ્ટિનેશન શોધી રહ્યા છો, તો તમે આ જગ્યાઓ પર જઈ શકો છો
જો તમે પણ દિવાળીનાં તહેવારોની સિઝનમાં એક દિવસની ટ્રિપ પર જવા માંગતા હોવ તો તમે દિલ્હીની આ સુંદર જગ્યાઓ પર જઈ શકો છો. દેશની રાજધાની દિલ્હી તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ભોજન, બધું મફતમાં મેળવી શકો છો. જેથી ઓછા બજેટમાં મુસાફરીનો આનંદ માણી શકીએ છીએ.
ભારતના મોટા ભાગના શહેરોમાં દિવાળી જોવા મળે છે, પરંતુ કેટલીક જગ્યાઓનો નજારો એવો હોય છે કે તે જોવાનો ખરેખર એક અલગ જ અનુભવ હોય છે.
ક્રિકેટ મેચની વાત આવે ત્યારે ફેન્સ માટે સૌથી રસપ્રદ અને રોમાંચક મેચ ભારત અને પાકિસ્તાનની રહે છે.