અમદાવાદ : રેલ્વે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો, હવેથી રૂ. 30 ચૂકવવા પડશે...
વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં કેટલાક લોકો પિકનિક પર જાય છે તો કેટલાક લોકોને એડવેન્ચર ટ્રિપ પર જવાનું પસંદ કરતાં હોય છે.
ઑક્ટોબર અને નવેમ્બર મહિનો એવો હોય છે કે જ્યારે ન તો ખૂબ ગરમી હોય છે કે ન તો ઠંડી. આ હવામાન મુસાફરી માટે યોગ્ય છે.
ઑક્ટોબર અને નવેમ્બર મહિનો પ્રવાસ માટે યોગ્ય છે. આ મહિનામાં ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે.
તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં પ્રવાસીઓ વેકેશન પર જાય છે, તો પછી શ્રદ્ધાળુઓ ધાર્મિક યાત્રાએ જાય છે. આ માટે દેશભરના મંદિરોમાં ઉત્સવનો માહોલ છે.
શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે માતાજીની કલશની સ્થાપના કર્યા બાદ માતાજીના આગમનનાં આ પ્રસંગે મંદિરોને શણગારવામાં આવ્યા છે.
નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.