ભરૂચ ભરૂચ: આવતીકાલે નેત્રંગ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાશે કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા ઉપસ્થિત રહેશે. By Connect Gujarat Desk 14 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn