ગુજરાતદાહોદ : વર્ષો જૂની પરંપરા યથાવત રાખતો આદિવાસી સમાજ, પારંપારીક "ઢોલ મેળો" યોજાયો... હોળી-ધુળેટી પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા ખાતે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને ઉજાગર કરતાં એવા ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 14 Mar 2022 11:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn