સાબરકાંઠા : પ્રાંતિજના પલ્લાચરથી પોગલુ વચ્ચે માર્ગ પર ત્રિપલ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત
રાત્રિના સમયે પલ્લાચરથી પોગલુ વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર 3 બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલકનું ઘટનાસ્થળે ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું
/connect-gujarat/media/media_files/2025/05/03/cUALPHIG85TmHABhku5H.jpeg)
/connect-gujarat/media/media_files/8NP2ETu6cM6h8r56riDB.jpg)