દેશઉત્તરકાશી ટનલ રેસક્યું : કામદારોને બહાર કાઢવામાં લાગી શકે છે આખી રાત, NDMA સભ્યએ આપ્યું મોટું અપડેટ ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી છે. અંતે, ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ છેલ્લા તબક્કામાં છે. By Connect Gujarat 28 Nov 2023 18:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn