સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 21 હજારને પાર, કાટમાળમાંથી હજુ પણ નીકળી રહ્યા છે મૃતદેહો..
તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ પાંચ દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.
તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ પાંચ દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકોના મોત થયા છે.
તુર્કી-સીરિયામાં 24 કલાકમાં ભૂકંપના 7 વિનાશક આંચકામાં 7,700થી વધુ લોકોના મોત થાય છે અને આ આંકડો વધી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
તુર્કીએ (અગાઉનું તુર્કી) માં એક પછી એક અનેક ધરતીકંપોએ ભારે તબાહી મચાવી છે. ચારે બાજુ માત્ર ચીસો અને પીડા છે.
સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. આ ઘટનામાં 200 થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે.
તુર્કીમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, ગવર્નરે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 5 લોકોનાં મોત થયાં છે.