ભરૂચઅંકલેશ્વર : સારંગપુરની 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા, અપહરણની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ..! સારંગપુર ગામમાંથી 13 અને 14 વર્ષીય 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા પોલીસે અપહરણની આશંકા વચ્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. By Connect Gujarat 25 Mar 2023 14:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn