Connect Gujarat

You Searched For "Two persons"

ભાવનગર: બોરતળાવ સીદસર પાસે કેનાલમાં નહાવા પડેલા બે વ્યક્તિના મોત,પોલીસે તપાસ શરૂ કરી

28 Aug 2023 11:34 AM GMT
ભાવનગરના સીદસર નજીક કેનાલમાં નહાવા પડેલા બે વ્યક્તિઓના ડૂબી જતા મોત નિપજ્યા હતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે

કચ્છ : ભચાઉ પાસેથી મહિલા સહિત બે લોકોની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ

12 April 2023 7:08 AM GMT
પૂર્વ કચ્છ પોલીસે એમડી ડ્રગ્સ પકડવાની કામગીરીમાં હાજરી પુરાવતા ભચાઉ પાસેથી મહિલા સહિત બે જણાને ઝડપી લેવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર:યાત્રાધામ ચોટીલામાં નશાનો કાળો કારોબાર કરવા આવેલા બે શખ્સો ઝડપાયા,જુઓ શું હતો પ્લાન

15 July 2022 9:04 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસે બે શખ્સોને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આમોદ સરકારી ગોડાઉન માંથી ખાંડ અને ઘઉંની ચોરી કરનારા આછોદના બે શખ્સ ઝડપાયા.

27 Jun 2021 4:10 PM GMT
સરકારી અનાજની ચોરીમાં આમોદ તાલુકા લોક સરકાર પ્રમુખ અને કોંગ્રેસ પ્રવક્તા વોન્ટેડ જાહેર.