ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર વાલિયા ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, ચાલક અને ક્લીનરને ઇજા વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉતરતા નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતી ટ્રકમાં અન્ય ટ્રક ભટકાતાં ચાલક સહિત ક્લીનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી By Connect Gujarat 29 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: નેશનલ હાઇવે પર આગળ ચાલતી ટ્રકની પાછળ અન્ય બે ટ્રક ભટકાય,બે લોકોના કમકમાટીભર્યા મોત પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. By Connect Gujarat 06 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું કરૂણ મોત હિમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરૂણ મોત નીપજયું હતું By Connect Gujarat 16 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, બે ટ્રક અને એક કાર વચ્ચે સર્જાયો અકસ્માત અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. By Connect Gujarat 21 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn