મહારાષ્ટ્ર ચૂંટણી માટે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પ્રથમ યાદી જાહેર, પુત્ર આદિત્ય વર્લીથી ઉમેદવાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેએ 65 ઉમેદવારોની યાદી જાહેર કરી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેએ 65 ઉમેદવારોની યાદી જાહેર કરી
એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચને પાર્ટીના ચિહ્ન માટે બીજી ઓફર કરી છે. શિંદે કેમ્પે ચૂંટણી પંચને 'ચળકતો સૂર્ય', 'ઢાલ અને તલવાર' અને 'પીપળાનું વૃક્ષ' તેના ચૂંટણી પ્રતીક વિકલ્પો તરીકે આપ્યા છે.
ચૂંટણી પંચે શનિવારે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથોને અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણીમાં પક્ષના નામ અને તેના પ્રતીકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.