સુરતસુરત: ઉધના પોલીસે 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બે અજાણ્યા ઈસમોની શંકાસ્પદ હરકતોને કારણે ઉધના પોલીસે બંનેની પૂછપરછ કરી 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા By Connect Gujarat Desk 03 Dec 2024 12:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn