કિવમાં ચાલતી કારની સામે રશિયન મિસાઇલ પડી, 11 બેલિસ્ટિક મિસાઇલો છોડી
રશિયન મિસાઇલ યુક્રેનની રાજધાની કિવમાં ચાલતી કારની બરાબર સામે પડી હતી, જેને કારણે જમીન પર ઊંડો ખાડો પડી ગયો હતો.
રશિયન મિસાઇલ યુક્રેનની રાજધાની કિવમાં ચાલતી કારની બરાબર સામે પડી હતી, જેને કારણે જમીન પર ઊંડો ખાડો પડી ગયો હતો.
રાષ્ટ્રપતિ મહેલ ક્રેમલિન પર ડ્રોન હુમલાના જવાબમાં, રશિયાએ ગુરુવારે યુક્રેનના ઓડેસા સ્થિત યુનિવર્સિટી કેમ્પસ અને રાજધાની કિવ પર ઝડપી હુમલા કર્યા.
પોતાની જબરદસ્ત સૈન્ય અને શસ્ત્રોની ક્ષમતાને કારણે બંને દેશો વચ્ચેના આ યુદ્ધમાં રશિયા અત્યાર સુધી ઉપર છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ રશિયાએ યુક્રેન પર ભીષણ હુમલો શરૂ કર્યો.
યુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની છે. આ અકસ્માતમાં યુક્રેનના મંત્રી સહિત 16 લોકોના મોતના થાય છે.