યુક્રેનમાં લોકોને સ્થળાંતર કરતી વખતે કાફલા પર ગોળીબાર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટના વડાનું અપહરણ
યુક્રેનમાં લોકોના કાફલા પર ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલો છે. આ દરમિયાન અનેક લોકોના મોત પણ થયા છે.
યુક્રેનમાં લોકોના કાફલા પર ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલો છે. આ દરમિયાન અનેક લોકોના મોત પણ થયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝેલેન્સ્કી અકસ્માતમાં ગંભીર ઈજાઓ આવી નથી.
ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે રાજ્યમાં આજે પેટ્રોલમાં 80 પૈસા, જ્યારે ડીઝલમાં 72 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરની આભૂષણ રેસિડેન્સી ખાતે યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરે તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું.
ભરૂચ જિલ્લાનો વધુ એક છાત્ર વતન પરત આવ્યો તબીબી શિક્ષણ વ્યર્થ ન જાય તેની ચિંતા ફસાયેલા વિદ્યાર્થીઓની થઇ રહી છે ઘરવાપસી
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં અનેક ગુજરાતીઓ યુક્રેનમાં હજી પણ ફસાયેલા છે,
સુરેન્દ્રનગર અને વઢવાણના 3 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમનો ગઇકાલ સાંજથી કોઈ સંપર્ક ન થઇ શકતાં ચિંતાતુર વાલીઆે રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતા