ભરૂચ ભરૂચ : ઉમલ્લાના ખેડૂતે ઝઘડીયા તાલુકાને અપાવ્યું ગૌરવ, વિદેશમાં કર્યા કેળાં એક્સપોર્ટ... ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કેળનું વાવેતર કરાયા બાદ વિદેશમાં એક્સપોર્ટ કરતાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. By Connect Gujarat 29 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લાથી પદયાત્રા સંઘનું આદ્યશક્તિ દેવસ્થાન અંબાજી ધામ માટે પ્રસ્થાન… ઉમલ્લા ગામેથી આદ્યશક્તિ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉમલ્લાથી અંબાજી પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા બજારમાંથી રોજીંદી પસાર થતી ટ્રકોને લઇ બબાલ, ગ્રામજનો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ..! ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને ફોન કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉમલ્લા દોડી આવ્યા હતા. By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉમલ્લાથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ જળ સંચય અભિયાન-૨૦૨૩ અંતર્ગત જળ સંચયના આશય સાથે હયાત તળાવોને ઊંડા કરી પુનઃ જીવંત કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.. By Connect Gujarat 17 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઉમલ્લા ખાતે શ્રી રંગ અવધૂત દત્તબાવની પરિવાર દ્વારા કરાયું દત્તબાવની પાઠનું આયોજન દત્ત ભગવાનની અને તેમના અવતાર એવા શ્રીપાદવલ્લભ અને શ્રી નૃસિંહસરસ્વતી સ્વામીની લીલાનું વર્ણન કરતો સ્તોત્ર માનવમાં આવે છે By Connect Gujarat 14 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : ONGC પેટ્રો કેમિકલ દ્વારા ઉમલ્લા CHC દવાખાનાને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા By Connect Gujarat 29 May 2021 Share Twitter Share Whatsapp LinkedIn