ભારતે કાશ્મીર પર શહેબાઝના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું
કાશ્મીર મુદ્દે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે યુએન જનરલ એસેમ્બલીમાં કાશ્મીરની તુલના પેલેસ્ટાઈન સાથે કરી હતી.