ભરૂચ : અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઇ માટે સોલાર રોબોટની "એન્ટ્રી", જુઓ શું છે રોબોટની વિશેષતા..!
ભરૂચ નગરમાં વર્ષોના વ્હાણા બાદ ભૂગર્ભ ગટર યોજના આગામી સમયમાં સાકાર થવા જઈ રહી છે. અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઇ માટે પાલિકાને લાખોની કિંમતના સોલાર રોબોટની ભેટ મળી છે.
/connect-gujarat/media/post_banners/02336a5116d1584f7e9932c5cd4d98a3111f4d73136b5205772762199e6582db.jpg)
/connect-gujarat/media/post_banners/b9b85e4697128e36687a6094f8c39abb56861e479f76f32bc71b5b8e097f62d2.jpg)