ભરૂચભરૂચ :લખીમપુર ખીરીમાં ખેડુતોના હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડુતો પર કેન્દ્રીય ગૃહરાજયમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ કાર ચઢાવી દીધી હતી. By Connect Gujarat 04 Oct 2021 17:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn