ભારતે વિશ્વ ગુરુની છબી આગળ વધારવી હોય તો ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રમાં પણ મજબૂત બનવું પડશે:નીતિન ગડકરી
નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સૌથી મોટી દેશભક્તિ એ હોઈ શકે છે કે આપણે આપણી આયાત ઘટાડીએ અને નિકાસ વધારીએ.