Connect Gujarat

You Searched For "United States"

યુએસ ગોળીબાર: હુમલાખોરોએ શાળાની બહાર બે વિદ્યાર્થીઓને ગોળી મારી, એકનું મોત સાથે અન્ય ગંભીર

2 Feb 2022 6:53 AM GMT
અમેરિકાના મિનેસોટા રાજ્યના રિચફિલ્ડ શહેરમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે

મોંઘવારી પર પત્રકારના સવાલથી ગુસ્સે ભરાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આપી ગાળો, ઘટના કેમેરામાં થઇ કેદ

25 Jan 2022 5:30 AM GMT
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સોમવારે વ્હાઈટ હાઉસમાં આર્થિક સલાહકારો સાથેની બેઠકમાં પત્રકાર સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળ્યા હતા.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શક્યતા, USએ દૂતાવાસ સ્ટાફના પરિવારને યુક્રેન છોડવાનો આપ્યો આદેશ

24 Jan 2022 8:51 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધતો જ જાય છે. આ મામલે ઝડપી ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે

અમેરિકા -કેનેડાની સરહદ પર થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો હોવાની ચર્ચા

23 Jan 2022 6:50 AM GMT
કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો રહેવાસી હોવાની વિગતો સપાટી પર આવી છે.

અમેરિકામાં કોરોના: એક દિવસમાં 1.5 લાખથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

15 Jan 2022 6:55 AM GMT
અમેરિકામાં કોરોના વાયરસના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

અમેરિકાને મોટો ફટકો: ઉત્તર કોરિયાએ નવા પ્રતિબંધોનો ભંગ કરીને ટ્રેન મારફતે છોડી બે મિસાઈલ..!

15 Jan 2022 6:41 AM GMT
ઉત્તર કોરિયાએ બે રેલ્વે-જન્ય વ્યૂહાત્મક માર્ગદર્શિત મિસાઇલો છોડ્યા છે.

અમેરિકાનું નિવેદનઃ ભારત-ચીન સરહદની સ્થિતિ પર અમારી નજર, પડોશીઓને ડરાવવાનો ડ્રેગનનો પ્રયાસ ચિંતાજનક

12 Jan 2022 7:26 AM GMT
અમેરિકાએ પાડોશી દેશો પ્રત્યે ચીનના આક્રમક વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

USમાં એક જ દિવસમાં કોરોનાના 14 લાખથી વધુ દર્દીઓ નોધાયા, અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા

12 Jan 2022 6:20 AM GMT
અમેરિકાથી લઈને યુરોપ સુધી, કોરોનાના કેસોમાં રેકોર્ડ સંખ્યામાં નોંધાઈ રહ્યો છે.

કોરોના: અમેરિકામાં એક દિવસમાં 11 લાખ નવા દર્દીઓ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સૌથી વધુ લોકો થયા દાખલ

11 Jan 2022 7:31 AM GMT
ઓમિક્રોન વેરિઅન્ટ ભલે ઓછું ઘાતક કહેવાય, પરંતુ યુએસમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે

યુકે અને અમેરિકામાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 1,29,471 નવા કેસ નોંધાયા...

29 Dec 2021 7:08 AM GMT
UKમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 129,471 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે.

નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, અમેરિકાના રાષ્ટ્રપતિ છઠ્ઠા અને બ્રિટનના વડાપ્રધાન દસમાં નંબરે: સર્વે

7 Nov 2021 3:32 AM GMT
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદગી પામ્યા છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના...

કાબુલ એરપોર્ટ પર ISIS ના હુમલાની આશંકા; અમેરિકાએ જાહેર કરી એડવાઇઝરી

22 Aug 2021 12:52 PM GMT
અમેરિકાએ કહ્યું કે કાબુલ એરપોર્ટથી દૂર રહ્યા છે. આઇએસઆઇએસ તેમને ટાર્ગેટ બનાવી શકે છે