ભરૂચઅંકલેશ્વર : ઉંટીયાદરા ગામનો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે જમીન સંપાદનનો એવૉર્ડ જાહેર, ખેડૂતોને ચૂકવાશે વળતર..! ઉંટીયાદરા ગામના ખાતેદારોથી 54 જેટલા લાભાર્થી ખાતેદારોને આ એવોર્ડ જાહેર થતા એક એકરે રૂપીયા એક કરોડ મળવાપાત્ર થશે By Connect Gujarat 12 May 2023 19:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn