રણબીર કપૂરએ તેના જન્મદિવસ પર ચાહકોની આપી મોટી ભેટ, ફિલ્મ ‘એનિમલ’નું ટીઝર કર્યું રીલીઝ......
એનિમલના ટીઝરમાં રણબીર કપૂરનો લુક એકદમ કીલર અને ડેસિંગ લાગી રહ્યો છે. લાંબી દાઢી, લાંબા વાળથી લઈને ક્લીન શેવન લુક સુધી રણબીર દરેક લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે.
/connect-gujarat/media/media_files/2024/12/03/IzftA6NgTQ8i3ufNMwzC.jpeg)
/connect-gujarat/media/post_banners/1ecc8eb8c45eedcee5805cce42933c3f6e246a4389ee42e261b46ace4cb7b533.webp)