યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે વિસ્તરણ; રાજભર, દારા સિંહ ચૌહાણ અને આરએલડીને સરકારમાં સ્થાન મળ્યું
યોગી આદિત્યનાથ કેબિનેટનું બહુપ્રતિક્ષિત વિસ્તરણ મંગળવારે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે થશે. યોગી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટનું આ પ્રથમ વિસ્તરણ હશે.
યોગી આદિત્યનાથ કેબિનેટનું બહુપ્રતિક્ષિત વિસ્તરણ મંગળવારે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે થશે. યોગી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટનું આ પ્રથમ વિસ્તરણ હશે.
આ દિવસે સમગ્ર ગુજરાતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશના નિવાસીઓને તેમના ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા બદલ નિમંત્રિત કરાયા છે.
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
આજે ભારતના ઈતિહાસમાં વધુ એક અધ્યાય ઉમેરાયો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ રચાયો છે.