ઉત્તરપ્રદેશના હરદોઇમાં ઝુંપડી પર રેતી ભરેલી ટ્રક પલટી, 8 લોકોના મોત
ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ઝૂંપડી પર રેતી ભરેલી ટ્રક પલટી ગઈ છે. ઘરની બહાર સૂઈ રહેલા એક જ પરિવારના 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. હવે પરિવારમાં માત્ર એક છોકરી બચી છે.મૃતકોમાં પતિ-પત્ની, 4 બાળકો