ગુજરાતવડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આસામ કોર્ટે કર્યા જામીન મંજૂર, પણ હવે નવા કેસમાં ધરપકડની શક્યતા..! વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે ગત બુધવારે ગુજરાતના પાલનપુર શહેરમાંથી જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. By Connect Gujarat 25 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn