ગુજરાતડાંગ: વધઇ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર અકસ્માત નિવારવા માટે પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ ઘાટ માર્ગમા અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમા સંભવતઃ સૌ પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા અમલી કરવામાં આવ્યો છે. By Connect Gujarat 24 Apr 2023 16:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn