ગુજરાતવડોદરા : ભેજાબાજ તસ્કરો બેંકને પણ ઉઠા ભણાવી ગયાં, 3 કલાકમાં 10 લાખ રૂા. ઉપાડી લીધાં વડોદરામાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. તસ્કરો બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમમાંથી 3 કલાકમાં 10 લાખ રૂપિયાથી વધુની રકમ ઉપાડી ગયાં છતાં બેંકને જાણ સુધ્ધા થઇ ન હતી. By Connect Gujarat 26 Feb 2022 14:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn