ભરૂચ : અંભેર-ગોલાદરા માર્ગ પરથી 3 જુગારીઓની વાગરા પોલીસે કરી અટકાયત, અન્ય 2 શખ્સો વોન્ટેડ
જુગાર રમતા 3 જુગારીઓને રૂ. 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય 2 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
/connect-gujarat/media/post_banners/4864db9a9e9564a6724374dbf39ee4e357da1f8eb1b0af89acd1ac0a04f35ac3.webp)
/connect-gujarat/media/post_banners/7129d59234afbd0f927f981a6e05f79f133b6d2eb653ad9722b7d4a231a992e4.webp)