ભરૂચભરૂચ : વાગરાના વહિયાલ ગામે જર્જરિત મકાનની દીવાલ ધારાશાયી થતાં 2 વિજપોલ તૂટી પડ્યા... વાગરાના વહિયાલ ગામે જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જે ઘર નજીકથી પસાર થતી વિજલાઈન ઉપર પડતા 2 વિજપોલ સહિત વીજવાયરો પણ જમીન પર તૂટી પડ્યા By Connect Gujarat Desk 30 Nov 2024 17:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn