ગુજરાત વલસાડ : ખેરગામ રોડ પર પાર્ક કરેલી બસમાં લાગી અચાનક આગ, ફાયર ફાઈટરો દોડ્યા બસમાંથી અચાનક ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી, અને થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. By Connect Gujarat 11 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn